Posts

Showing posts from September 12, 2016

તારી યાદનુ વ્યસન...

આમ તો કોઇ લત નથી મુજને.. પણ બસ, તને યાદ કરવાનું વ્યસન વધી ગયું છે.

તારી આંખો...

મોઢે થી શું ના પાડે છે... તારી આંખો એ હજાર વાર હા પાડી છે.

તું તારી ઓછી...

કયારેય જોઇ છે તારી તસવીર તે? તું તારી ઓછી ને મારી વધારે લાગે છે.