Posts

Showing posts from March 25, 2017

તને ગુમાવાનો ભય...

તું જેને શક કહે છે એ શક નહીં, પણ તને ગુમાવાનો ભય છે.

તું અને તારી વાતો...

મેસેજ ની રીંગ વાગે ને મન માં આવે છે તારી યાદો, કઇજ નથી ખુટતું આજે, ખુટે છે તો બસ તું અને તારી વાતો .

તારી જ ઈચ્છા...

તને ખોવાનો મારો ઈરાદો ન હતો, બસ એક તારી જ ઈચ્છા મેં પુરી કરી એવું લાગે છે.

જિંદગી...

જિંદગી ને પણ ક્યારેક રેઢી મૂકી દેવી જોઈએ , બહુ સાચવેલી વસ્તુ લમ્બો સમય ટકતી નથી.

અધૂરી રેખા...

કોઈ કેટલું ચાલે સાથમાં... જ્યારે રેખા જ હોય અધૂરી હાથ માં.

પાનખર...

દરેક સબંધ માં એક પાનખર તો આવવી જ જોઈએ , ખબર તો પડે કેટલું છૂટી ગયું અને કેટલું રહી ગયું.