Posts

Showing posts from March 31, 2017

એક પગલું...

તું એક પગલું તો ઉપાડ મારા તરફ, હું દોડી ને આવીશ તારા તરફ.

તું મારી જ રહેવાની...

Image

જીંદગી મારી...

એક 'તું' અને એક 'તારો પ્રેમ' આ બે શબ્દો માં જીંદગી મારી.

તમે મળ્યા અને...

ભટકી રહ્યો હતો દિશાહીન આ જિંદગી ની મ જધાર માં, અચાનક તમે મડ્યા અને મંજિલ ના અનેક રસ્તાઓ મડી ગયા.

તું અને તારી વાતો...

પ્રેમ એટલે દિવસ પૂરો થાય પણ, તું અને તારી વાતો પુરી ના થાય.