Posts

Showing posts from September 13, 2016

પહેલી વાર...

પહેલી વાર અડકેલા તારા ગાલ મારા હોઠ ને, આવઙી વ્યાખ્યા મુલાયમતાની આ ઠોઠ ને.

તુ હોઇશ તો...

તુ હોઇશ તો સાગર આખો તરી જઇશ, નહી તો હવે હું ઝાકળમાં પણ ઙુબી જઇશ.

મને ગમે છે...

નાની નાની વાતોમાં તારી બહુ જરૂર પડે એ મને ગમે છે... તું મારા વાંક ગુનાઓ ભૂલી જઈને મારા પર મરે છે એ મને ગમે છે.

અનહદ ની વ્યાખ્યા...

અનહદ ની જો વ્યાખ્યા લખું તો, તારા પ્રત્યે નો મારો પ્રેમ જ આવે.

તારો જ ચહેરો...

બસ તારો જ ચહેરો જોયા કરુ છુ... આ એક જ નશો છે, જે આખો દિવસ કયૉ કરુ છુ.