Posts

Showing posts from October 26, 2016

લત લાગી ગઇ છે...

આમ તો તારા વિના જરુર જ ક્યાં છે જીવતા રહેવાની, આ તો તારી ચાહતમાં લત લાગી ગઇ છે શ્વાસ લેવાની...