એક હાથે... Get link Facebook X Pinterest Email Other Apps - April 02, 2017 આખી દુનિયા સાથે એક જ હાથે લડી લ ઉ , જો મારો બીજો હાથ તારા હાથ માં હોય તો. Read more
પ્રેરણા બને... Get link Facebook X Pinterest Email Other Apps - April 02, 2017 મારી ભૂલ ને સંતાડવા તું પડદો બને , અને મને સુધારવા તું પ્રેરણા બને. Read more
જિંદગી તું છે... Get link Facebook X Pinterest Email Other Apps - April 02, 2017 હું જિંદગી માટે જીવું છું, અને મારી જિંદગી 'તું' છે. Read more
સરવાળો એક જ થાય છે... Get link Facebook X Pinterest Email Other Apps - April 02, 2017 એટલું તો ગણિત મને પણ આવડે છે કે, તારી અને મારી બાદબાકી ભલે શૂન્ય થતી હોય, પણ સરવાળો તો એક જ થાય છે. Read more
તારા નામ નો ધબકારો... Get link Facebook X Pinterest Email Other Apps - April 02, 2017 તારા પ્રેમ નો જ તો એ ચમકારો હતો, હૃદય મારુ હતું ને તારા નામ નો ધબકારો હતો. Read more
મારાથી ઓળખશે... Get link Facebook X Pinterest Email Other Apps - April 02, 2017 એક વાર તું મને ઓળખી જા બસ, પછી આખી દુનીયા તને મારાથી ઓળખ શે. Read more
તારી સાથે... Get link Facebook X Pinterest Email Other Apps - April 02, 2017 મરતા તો તારી પર લાખો હશે, હું તો તારી સાથે જીવવા માંગુ છું. Read more
ચુપચાપ... Get link Facebook X Pinterest Email Other Apps - April 02, 2017 જોવું છું તને ચુપચાપ , અને ખોવાઈ જાવ છું મારા માં આપોઆપ. Read more
વિચારો... Get link Facebook X Pinterest Email Other Apps - April 02, 2017 તને વિચાર માં પણ નહીં આવે , કે કેટલા મને તારા વિચારો આવે છે. Read more