તારા સ્પર્શ જેવુ... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 પ્રેમ ની દવા શોઘાય તો ઠીક... બાકી તારા સ્પર્શ જેવુ કંઇ જ નઇ. Read more
તું જ ગમે છે... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 હું એમ નથી કે'તો કે તુ ગમે છે... હુ તો એમ કહુ છુ કે તું જ ગમે છે. Read more
સમજાય એમ નથી... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 કોણે કહ્યું કે મને પ્રેમ નથી... છે, પણ બસ તને સમજાય એમ નથી. Read more
તારી વાત... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 આજે ફરી તારી વાત થઈ... આંખોમાં ફરીથી રાત થઇ ગઇ. Read more
વફાદારી... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 વફાદારી એટલી નિભાવી છે મેં તારી સાથે... કે, શ્વાસ સિવાય કશું જ રહ્યું નથી મારી પાસે. Read more
ઓશિકું આકાશનું... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 ઓશિકું આકાશનું હું પણ કરત, આભની કિંમત જરા ઊંચી પડી. Read more
હું એ યાદ... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 હું એ યાદ છું જે તને યાદ નથી..... Read more
મારું સ્વપ્ન... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 મારા સ્વપ્ન ઉપર તું હસી... પણ, મારું સ્વપ્ન જ તારુ હાસ્ય હતું. Read more
હકીકત... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 બસ એ જ હકીકત છે મારા જીંદગી ની, તને ગોતવા મા હુ ખોવાઇ ગયો. Read more
ગમવા માટે કારણ.... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 ભલે આકર્ષણ માટે કેટલાય કારણો હશે… પણ, ગમવા માટે એક જ કાફી છે. Read more
સપનાં... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 સપનાં અપલોડ તો તરત થઇ જાય છે... પણ, પુરા ડાઉનલોડ કરતા આખી જીંદગી નીકળી જાય છે. Read more
તુ જ મારી હકીકત... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 સપનામાં તુ જ મારી હકીકત... અને, હકીકતમાં તુ જ મારુ સપનું. Read more
ચહેરા પર મુસ્કાન... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 ચહેરા પર મુસ્કાન ને આંખોમાં પાણી, લાગે છે હવે જીંદગી થોડીક સમજાણી. Read more
એક ફુલનુ હેત... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 મજબૂત ડાળખી હતો હુ વૃક્ષની... છતા, એક ફુલનુ હેત નમાવી ગયું મને. Read more
નવેસરથી ઘડાવવા... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 નવેસરથી ઘડાવવા માટે, કયારેય ભાંગી જવું જરૂરી હોય છે. Read more
તારા રીસામણાં... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 જીવ લેશે આ તારા રીસામણાં.......💕 Read more
સાથ તારો છે... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 પામવા આકાશને પ્રયત્ન મારો છે... આપવો કે નહીં સાથ એ નિર્ણય તારો છે. Read more
એક પગલું... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 તારા હાથમાં હાથ મિલાવીને ભરેલુ એક પગલું, મારા ભરેલા હજારો પગલાઓને ઓળંગી ગયું. Read more
મનગમતો સાથ... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 મનગમતો સાથ છોડી પલભર જીવાય નહિ.... Read more
નસીબ નો અથઁ "તું"... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 હું નસીબદાર છું... જો નસીબ નો અથઁ "તું" હોય. Read more
દરિયો થવાનું જોશ છે.? Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 જાતમાં તારી મને ડૂબી જવાની હોંશ છે, બોલ તારામાં હવે દરિયો થવાનું જોશ છે.? Read more
જીદંગી નો password છે… Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 તુ મારી જીદંગી નો password છે... તારા વગર જીદંગી નઈ ખુલે. Read more
તને માંગી ને... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 તને માંગી ને મણે એવું લાગ્યું આ ખરતા તારા પાસે... કે જાણે, માંગી રહયો હોઉ સમુદ્ર જેટલુ પાણી, કોઇ નાનકડા ફુવારા પાસે. Read more
ગઝલ.. Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 શબ્દો ઘણા છે તોય રોજ ખુટે છે... જાણે તું ગઝલો મારી રોજ લુંટે છે. Read more
જવાબદારી તારી... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 પકડજે હાથ મારો જગતની આ ભીડ ભારી છે, હુ કયાંય ખોવાઈ ના જાઉં જવાબદારી તારી છે. Read more
આંખો... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 ભિનાશ ભિતરમા હોવી જોઈએ.. આંખો તો બિચારી હરખ મા પણ છલકાઈ જાય છે. Read more
પ઼ેમ નો ગુલામ... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 બસ એ વાત હુ અજાણ રહયો... હતો બાદશાહ પણ તારા પ઼ેમ નો ગુલામ રહ્યો. Read more
ભાઇબંઘ... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 ખભા પર હાથ મૂકે ને હૈયુ હળવું થાય એનૂ નામ ભાઇબંઘ. Read more
આપણા જ... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 આપણા જ આપણી પથારી ફેરવે છે, બાકી બીજાને કયાં ખબર હોય છે કે આપણી પથારી કયાં પાથરી છે. Read more
સાવ એવુ પણ નથી... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 તારુ અને મારુ સરનામુ મળે એમ તો નથી... છતા કોઇ શોધે તારામા અને હું ના મળુ... સાવ એવુ પણ નથી..😞 Read more
વિશ્વાસ... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 એને પુછ્યું વગર વિચારે કયુ કામ કરો છો.? મે કહ્યું તારા ઉપર વિશ્વાસ. Read more
આપની હા... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 હુ કયાં કહુ છુ, આપની હા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ. Read more
મૌન ની કિંમત... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 લોકો કહે છે કે શબ્દોની કિંમત હોય છે, પણ , મેં તો તારા મૌન રહેવાની પણ ચૂકવેલી છે. Read more
આંખનુ ઇલાજ... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 જેમની નજર મા અમે સારા નથી તે એમની આંખનુ ઇલાજ કરાવે. Read more
જીતવાની મજા... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 જીતવાની સૌથી વધુ મજા ત્યારે જ આવે છે... જયારે બઘા તમારી હારની રાહ જોઇને બેઠા હોય. Read more
વાત તારા ચહેરાની... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 કેટલાય ચહેરા વાંચી લીઘા છે અત્યાર સુઘીમા.. પણ વાત તારા ચહેરાની આવી તો અભણતા અનુભવી. Read more
બસ તુ... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 બસ તુ હોય.. એ થી વિશેષ જીંદગી શુ હોય..? Read more
જીંદગી... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 ઉંમર અને જીંદગીમા બસ એટલો ફરક છે કે, જે તારા વગર વીતે એ ઉંમર.. અને જે તારા સાથે વીતે એ જીંદગી. Read more
મારા શબ્દો... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 મારા શબ્દોનુ એટલા ઉડાણથી વાચન ના કરો, કોઇ શબ્દ યાદ રહી જશે તો મને ભુલી નહી શકો. Read more
કિતાબ... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 એતો વાંચવાવાળાની નજરમાં થોડી કચાસ હતી, બાકી મારા પડેલા એક અશ્રુ માં આખી કિતાબ હતી. Read more
અર્થ લાગણીનો... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 અર્થ લાગણીનો જયારે તમને સમજાશે... લખી રાખજો ત્યારે ખોટ મારી વરતાશે. Read more
પહેલી વખત.. Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 તને મેળવવા માટે ખુદ ને ખોવા નું યાદ છે... હજીય મને એ તને પહેલી વખત જોયાનું યાદ છે. Read more
કે તારી બાદબાકી.. Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 બસ ઍ દાખલો જ મને ના આવડ્યો, કે તારી બાદબાકી પછી શુ વધે મુજમા.? Read more
તું મારી સજા.. Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 જો તું મારી સજા હોય ને તો, ફરી એક ગુનો કરી લઉં.. તું જો હા પાડે તો .. ફરીથી તને પ્રેમ કરી લઉં. Read more
મારા શબ્દો.. Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 તુ તો મારા શબ્દો નો અથઁ.. તારા વગર હું વ્યથઁ.! Read more