Posts

Showing posts from September 25, 2016

આ હથેળીમાં...

આ હથેળીમાં તારી હથેળીનુ હોવુ, એ પણ આ હથેળીમાંની જ વાત છે.

બૂક માં અક્ષર વિનાનુ પાનું...

તારી સાથે વાત કયૉ વિના નો દિવસ એટલે.. એક આખી બૂક માં અક્ષર વિનાનુ પાનું.