Posts

તારો સહારો..

સહારો આ દુનિયા નો મળે કે ના મળે... મને બસ તારો જ સહારો જોઈએ.

તારાથી વિશેષ..

તારાથી વિશેષ આ દુનિયામાં બીજું કંઈ છે જ નહીં...!

લહેરાતી લટ..

તારા ગાલ પર જયારે લહેરાતી લટ પડે છે... પ્રેમ ના સોગંધ તારો ત્યારે વટ પડે છેં..!!!

શરુઆત

લખવાનું જો ક્યારેક મારા માટે થાય, શરુઆત તો પણ તુ_અને_તારી_વાતો થી જ થાય .😘😘😘