તારા સ્પર્શ જેવુ... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 પ્રેમ ની દવા શોઘાય તો ઠીક... બાકી તારા સ્પર્શ જેવુ કંઇ જ નઇ. Read more
તું જ ગમે છે... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 હું એમ નથી કે'તો કે તુ ગમે છે... હુ તો એમ કહુ છુ કે તું જ ગમે છે. Read more
સમજાય એમ નથી... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 કોણે કહ્યું કે મને પ્રેમ નથી... છે, પણ બસ તને સમજાય એમ નથી. Read more
તારી વાત... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 આજે ફરી તારી વાત થઈ... આંખોમાં ફરીથી રાત થઇ ગઇ. Read more
વફાદારી... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 વફાદારી એટલી નિભાવી છે મેં તારી સાથે... કે, શ્વાસ સિવાય કશું જ રહ્યું નથી મારી પાસે. Read more
ઓશિકું આકાશનું... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 ઓશિકું આકાશનું હું પણ કરત, આભની કિંમત જરા ઊંચી પડી. Read more
હું એ યાદ... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 હું એ યાદ છું જે તને યાદ નથી..... Read more