Posts

તારા સ્પર્શ જેવુ...

પ્રેમ ની દવા શોઘાય તો ઠીક... બાકી તારા સ્પર્શ જેવુ કંઇ જ નઇ.

તું જ ગમે છે...

હું એમ નથી કે'તો કે તુ ગમે છે... હુ તો એમ કહુ છુ કે તું જ ગમે છે.

સમજાય એમ નથી...

કોણે કહ્યું કે મને પ્રેમ નથી... છે, પણ બસ તને સમજાય એમ નથી.

તારી વાત...

આજે ફરી તારી વાત થઈ... આંખોમાં ફરીથી રાત થઇ ગઇ.

વફાદારી...

વફાદારી એટલી નિભાવી છે મેં તારી સાથે... કે, શ્વાસ સિવાય કશું જ રહ્યું નથી મારી પાસે.

ઓશિકું આકાશનું...

ઓશિકું આકાશનું હું પણ કરત, આભની કિંમત જરા ઊંચી પડી.

હું એ યાદ...

હું એ યાદ છું જે તને યાદ નથી.....