તારી યાદનુ વ્યસન... Get link Facebook X Pinterest Email Other Apps - September 12, 2016 આમ તો કોઇ લત નથી મુજને.. પણ બસ, તને યાદ કરવાનું વ્યસન વધી ગયું છે. Read more
તારી આંખો... Get link Facebook X Pinterest Email Other Apps - September 12, 2016 મોઢે થી શું ના પાડે છે... તારી આંખો એ હજાર વાર હા પાડી છે. Read more
તું તારી ઓછી... Get link Facebook X Pinterest Email Other Apps - September 12, 2016 કયારેય જોઇ છે તારી તસવીર તે? તું તારી ઓછી ને મારી વધારે લાગે છે. Read more
તુ હોય પાસે... Get link Facebook X Pinterest Email Other Apps - September 11, 2016 વદ અને સુદ એતો આંખો નો આભાસ છે, તુ હોય પાસે તો કાયમ પુનમ જેવો ઉજાસ છે. Read more
મારો વિકલ્પ... Get link Facebook X Pinterest Email Other Apps - September 11, 2016 કોઇને પુરતો, કોઇને અલ્પ મળી ગયો... નક્કી તને મારો વિકલ્પ મળી ગયો. Read more
તારા વગર... Get link Facebook X Pinterest Email Other Apps - September 11, 2016 હુ ચલાવી લઉં એમ છું મારા વગર... પણ, જીવવું શકય નથી તારા વગર. Read more
આ દિલ... Get link Facebook X Pinterest Email Other Apps - September 10, 2016 સમજે છે તું તોયે અનજાન બને છે... સમજી જાને આ દિલ વેરાન બને છે. Read more