પહેલી વાર... Get link Facebook X Pinterest Email Other Apps - September 13, 2016 પહેલી વાર અડકેલા તારા ગાલ મારા હોઠ ને, આવઙી વ્યાખ્યા મુલાયમતાની આ ઠોઠ ને. Read more
તુ હોઇશ તો... Get link Facebook X Pinterest Email Other Apps - September 13, 2016 તુ હોઇશ તો સાગર આખો તરી જઇશ, નહી તો હવે હું ઝાકળમાં પણ ઙુબી જઇશ. Read more
મને ગમે છે... Get link Facebook X Pinterest Email Other Apps - September 13, 2016 નાની નાની વાતોમાં તારી બહુ જરૂર પડે એ મને ગમે છે... તું મારા વાંક ગુનાઓ ભૂલી જઈને મારા પર મરે છે એ મને ગમે છે. Read more
અનહદ ની વ્યાખ્યા... Get link Facebook X Pinterest Email Other Apps - September 13, 2016 અનહદ ની જો વ્યાખ્યા લખું તો, તારા પ્રત્યે નો મારો પ્રેમ જ આવે. Read more
તારો જ ચહેરો... Get link Facebook X Pinterest Email Other Apps - September 13, 2016 બસ તારો જ ચહેરો જોયા કરુ છુ... આ એક જ નશો છે, જે આખો દિવસ કયૉ કરુ છુ. Read more
તારી યાદનુ વ્યસન... Get link Facebook X Pinterest Email Other Apps - September 12, 2016 આમ તો કોઇ લત નથી મુજને.. પણ બસ, તને યાદ કરવાનું વ્યસન વધી ગયું છે. Read more
તારી આંખો... Get link Facebook X Pinterest Email Other Apps - September 12, 2016 મોઢે થી શું ના પાડે છે... તારી આંખો એ હજાર વાર હા પાડી છે. Read more