Posts

તારો પ્રેમ...

તારી સાથે લડયા વગર ચાલતું નથી એ મારો સ્વભાવ છે, પણ, લડયા પછી મારા વગર ચાલતું નથી એ તારો પ્રેમ છે.

તારા રૂપ અને શણગાર નો સરવાળો...

તારા રૂપ અને શણગાર નો સરવાળો જાણે, આકાશમાં ચાંદ તારા નો મેળો.

સ્વપ્ન એટલે...

સ્વપ્ન એટલે તારા વગર તને મડવું...

શબ્દો...

મહેફિલ જમાવવા શબ્દો અપાર છે... બસ એ ફક્ત તારા ખાતે ઉધાર છે.

હું તો છુ જ ને...

જે છે ને એ તો છે જ.. ને કંઈ નહીં હોય ને તો હું તો છુ જ ને.

બે કદમ...

બે કદમ શું ચાલી તું મારી સાથે.. હું સચવાય ગયો ને જિંદગી દોડતી થઇ ગઇ.

'તું...'

એ જે લાખમાં એક હોય છે... મારા માટે એવી વ્યક્તિ છે 'તું.'