Posts

તારી છબીમાં રંગ...

તારી છબીમાં એ રંગ ભયૉ છે મે, કે લોકો જોશે તને અને ઓડખશે મને...

એક સપનું...

તારુ એક સપનું શું જોવાઇ ગયું.. એ તો મારી આંખો માં જ રોકાઇ ગયું...

તું જ...

મારે તો 'ત' ને રસવાવાડુ ને માથે મીંડુ જ જોઈએ છે...

તારી આંખો માં ડૂબી જવાયું...

ઉફફફ કિનારે કિનારે તરવાની વાત હતી, આતો તારી આંખો માં જ ડૂબી જવાયું.

એજ તરસ...

તું આજેય મારી એજ તરસ છે, ગમે તેવી પણ તું હજુય સરસ છે...

એવી ક્ષણ...

કોઇ એવી ક્ષણ હોય કે તું યાદ આવે નહિ... મને એવું સપનું પણ સપનમાં આવે નહીં

તારો પ્રેમ...

તારી સાથે લડયા વગર ચાલતું નથી એ મારો સ્વભાવ છે, પણ, લડયા પછી મારા વગર ચાલતું નથી એ તારો પ્રેમ છે.