લત લાગી ગઇ છે... Get link Facebook X Pinterest Email Other Apps - October 26, 2016 આમ તો તારા વિના જરુર જ ક્યાં છે જીવતા રહેવાની, આ તો તારી ચાહતમાં લત લાગી ગઇ છે શ્વાસ લેવાની... Read more
તારી યાદમાં... Get link Facebook X Pinterest Email Other Apps - October 20, 2016 જાગવાનુ પણ મંજુર છે તારી યાદમાં રાત ભર, તારા અહેસાસ માં જે સૂકુન છે એ ઉંધ માં કયાં. Read more
હાથ પર હાથ... Get link Facebook X Pinterest Email Other Apps - October 20, 2016 હાથ પર હાથ મુકયો તેં તો ખબર પડી, ના કહેલી વાતને કઇ રીતે સાંભળી શકાય છે. Read more
તને જ પ્રેમ થઈ ગયો... Get link Facebook X Pinterest Email Other Apps - October 20, 2016 નફરતનો એટલો ઓવરડોઝ થઈ ગયો કે, આજે પણ ફરી તને જ પ્રેમ થઈ ગયો. Read more
ખબર નહિ... Get link Facebook X Pinterest Email Other Apps - October 14, 2016 ખબર નહિ ક્યારે એમ કરતા કરતા આપણે એક બીજાને 'ગમી' ગયા... મેં ખાલી એક લીલું 'પાન' માંગેલું, તમે આખી ડાળી બની 'નમી' ગયા... Read more
“હથેળી”નું હોવું... Get link Facebook X Pinterest Email Other Apps - October 13, 2016 આ હથેળીમાં તારી “હથેળી”નું હોવું, એ પણ આ હથેળીમાંની જ “ વાત ” છે. Read more
ને મારું જીગર... Get link Facebook X Pinterest Email Other Apps - October 09, 2016 આંખમાં કાજળ, કમરમાં કેડીયું.. ને મારું જીગર તારી વાહે વાહે દોડિયું. Read more