જ્યાં તું ન હોય... Get link Facebook X Pinterest Email Other Apps - December 10, 2016 જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે, જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી. Read more
મારાં અક્ષર..!! Get link Facebook X Pinterest Email Other Apps - December 02, 2016 અધૂરાં છે, મારાં અક્ષર... એક તારાં, ઉલ્લેખ વિના. Read more
સમજી જજે.. Get link Facebook X Pinterest Email Other Apps - November 25, 2016 કયારેક હું સમજી ના શકું તો તું કહી દેજે... અને કયારેક હું કહી ના શકું તે તુ સમજી જજે. તું અને તારી વાતો.... Read more
તું શરૂઆત કર... Get link Facebook X Pinterest Email Other Apps - October 29, 2016 અંતની પરવા ના કર, તું શરૂઆત કર. હોય એ ભલેને કડવી, તું નાનકડી રજૂઆત તો કર... Read more
લત લાગી ગઇ છે... Get link Facebook X Pinterest Email Other Apps - October 26, 2016 આમ તો તારા વિના જરુર જ ક્યાં છે જીવતા રહેવાની, આ તો તારી ચાહતમાં લત લાગી ગઇ છે શ્વાસ લેવાની... Read more
તારી યાદમાં... Get link Facebook X Pinterest Email Other Apps - October 20, 2016 જાગવાનુ પણ મંજુર છે તારી યાદમાં રાત ભર, તારા અહેસાસ માં જે સૂકુન છે એ ઉંધ માં કયાં. Read more
હાથ પર હાથ... Get link Facebook X Pinterest Email Other Apps - October 20, 2016 હાથ પર હાથ મુકયો તેં તો ખબર પડી, ના કહેલી વાતને કઇ રીતે સાંભળી શકાય છે. Read more