રંગો ની સાથે... Get link Facebook X Pinterest Email Other Apps - December 20, 2016 ચિત્રાય જઇશ હુ તારા જ હાથે, શુરુ તો કર થોડા રંગો ની સાથે. Read more
તારી નજરોથી... Get link Facebook X Pinterest Email Other Apps - December 12, 2016 ભેદ અનહદનો મને ત્યારે સમજાયો હતો, જયારે હું તારી નજરોથી ઘેરાયો હતો. Read more
નિહાળવા ની વાત... Get link Facebook X Pinterest Email Other Apps - December 11, 2016 હોય નિહાળવા ની વાત જો તને, તો પલકની ખોલબંઘ કઠીન પડે છે. Read more
વહાલ તુ છે... Get link Facebook X Pinterest Email Other Apps - December 11, 2016 મારી હર એક રચનાને મળતી વાહ નુ કમાલ તુ છે, હુ છુ પ્રેમનો દરિયો અને એમાં રહેલુ વહાલ તુ છે. Read more
જ્યાં તું ન હોય... Get link Facebook X Pinterest Email Other Apps - December 10, 2016 જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે, જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી. Read more
મારાં અક્ષર..!! Get link Facebook X Pinterest Email Other Apps - December 02, 2016 અધૂરાં છે, મારાં અક્ષર... એક તારાં, ઉલ્લેખ વિના. Read more
સમજી જજે.. Get link Facebook X Pinterest Email Other Apps - November 25, 2016 કયારેક હું સમજી ના શકું તો તું કહી દેજે... અને કયારેક હું કહી ના શકું તે તુ સમજી જજે. તું અને તારી વાતો.... Read more