રંગો ને ખોટું લાગ્યું હશે... Get link Facebook X Pinterest Email Other Apps - March 13, 2017 આજે ઘણા રંગો ને ખોટું લાગ્યું હશે, જે તારા ગાલ અને મારા હાથ માં નથી લાગ્યા. Read more
તું મારી જિંદગી... Get link Facebook X Pinterest Email Other Apps - March 12, 2017 જિંદગી માં શુ છે અને શુ નથી એની તો ખબર નથી, પણ તું મારી જિંદગી છે એટલી તો જરૂર ખબર છે. Read more
ગમતી વાત હતી... Get link Facebook X Pinterest Email Other Apps - March 12, 2017 તારું ઝરૂખે આવવું એ તને ગમતી રાત હતી, અને મારુ તને નિરખવું એ મને ગમતી વાત હતી. Read more
આજીવન... Get link Facebook X Pinterest Email Other Apps - March 11, 2017 હું ઘરનો દરવાજો બની ને રાહુ આજીવન , જો તું તોરણ બની ને રહે આજીવન... Read more
તારા વગર... Get link Facebook X Pinterest Email Other Apps - March 11, 2017 તારા વગર જીવવું મુશ્કેલ છે અને, એના કરતાં વધુ મુશ્કેલ છે તને એ જણાવવું. Read more
રંગ તારા ગુલાલ નો... Get link Facebook X Pinterest Email Other Apps - March 10, 2017 રંગ હજી ઉતર્યોય નથી તારા ગુલાલ નો, ને ફરી પાછી આ ધુળેટી આવી ગઈ. Read more
તું દરિયો લાગણીનો... Get link Facebook X Pinterest Email Other Apps - March 10, 2017 તારો ને મારો આ તે કેવો સ્વભાવ, તું દરિયો લાગણીનો ને મારે શબ્દો નો અભાવ. Read more