Posts

કદાચ...

જિંદગી ફરી આજે કદાચ પર અટકી ગઈ.

પ્રેમ માં હદ કેવી...

અનહદ પ્રેમ માં હદ કેવી, અને તમને ચાહવામાં સરહદ કેવી.

પ્રેમ નું ભાન...

રાધા ને જો એમજ મળી ગયો હોત કાન, તો દુનિયા ને કોણ ક રા વત પ્રેમ નું ભાન.

વિચારું છું...

આટલું તો કોઈ તને ચાહશે પણ નહીં, જેટલું હું તને વિચારું છું.

રંગો ને ખોટું લાગ્યું હશે...

આજે ઘણા રંગો ને ખોટું લાગ્યું હશે, જે તારા ગાલ અને મારા હાથ માં નથી લાગ્યા.

તું મારી જિંદગી...

જિંદગી માં શુ છે અને શુ નથી એની તો ખબર નથી, પણ તું મારી જિંદગી છે એટલી તો જરૂર ખબર છે.

ગમતી વાત હતી...

તારું ઝરૂખે આવવું એ તને ગમતી રાત હતી, અને મારુ તને નિરખવું એ મને ગમતી વાત હતી.