Posts

પ્રેમ ની વ્યાખ્યા...

હશે બધું છતાં કશું નહીં હોય, કદાચ પ્રેમ ની વ્યાખ્યા એ થી વધુ નહીં હોય.

કલ્પના...

કલ્પના તારી સાથે પ્રેમ ની કારી હતી, ત્યાં તો પ્રેમ જ મારી કલ્પના બની ગયો.

ત્યાર થી...

કહેવાનું જ્યારથી બંધ થાય, ત્યારથી સહેવાનું શરૂ થાય.

કદાચ...

જિંદગી ફરી આજે કદાચ પર અટકી ગઈ.

પ્રેમ માં હદ કેવી...

અનહદ પ્રેમ માં હદ કેવી, અને તમને ચાહવામાં સરહદ કેવી.

પ્રેમ નું ભાન...

રાધા ને જો એમજ મળી ગયો હોત કાન, તો દુનિયા ને કોણ ક રા વત પ્રેમ નું ભાન.

વિચારું છું...

આટલું તો કોઈ તને ચાહશે પણ નહીં, જેટલું હું તને વિચારું છું.