મૌન ની કિંમત...

લોકો કહે છે કે શબ્દોની કિંમત હોય છે,
પણ ,
મેં તો તારા મૌન રહેવાની પણ ચૂકવેલી છે.

Comments

Popular posts from this blog

જરૂરી તો નથી.

वो में हूं

તારું વર્ણન