તું અને તારી વાતો...

મેસેજ ની રીંગ વાગે ને મન માં આવે છે તારી યાદો,
કઇજ નથી ખુટતું આજે, ખુટે છે તો બસ તું અને તારી વાતો.

Comments