સરવાળો એક જ થાય છે...

એટલું તો ગણિત મને પણ આવડે છે કે,
તારી અને મારી બાદબાકી ભલે શૂન્ય થતી હોય,
પણ સરવાળો તો એક જ થાય છે.

Comments

Popular posts from this blog

જરૂરી તો નથી.

वो में हूं

તારું વર્ણન