"હું" અને "તું"... Get link Facebook X Pinterest Email Other Apps - September 09, 2016 "હું" અને "તું" જ્યાંથી સમાપ્ત થઈએ છીએ ને, ત્યાં થી જ "આપણે" ની શરુઆત થાય છે. Read more
તુ અને તારી વાતો... Get link Facebook X Pinterest Email Other Apps - September 08, 2016 નખરાઓ સાથે છે તારો જુનો નાતો.... છતાં પણ ગમે છે તુ અને તારી વાતો. Read more
તારો સાથ... Get link Facebook X Pinterest Email Other Apps - September 08, 2016 તારો સાથ ખરીદવા માટે, રોજ થોડી થોડી જીંદગી વેચી નાખુ છું. Read more
તારા સ્પર્શ જેવુ... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 પ્રેમ ની દવા શોઘાય તો ઠીક... બાકી તારા સ્પર્શ જેવુ કંઇ જ નઇ. Read more
તું જ ગમે છે... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 હું એમ નથી કે'તો કે તુ ગમે છે... હુ તો એમ કહુ છુ કે તું જ ગમે છે. Read more
સમજાય એમ નથી... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 કોણે કહ્યું કે મને પ્રેમ નથી... છે, પણ બસ તને સમજાય એમ નથી. Read more
તારી વાત... Get link Facebook X Pinterest Email Other Apps - September 07, 2016 આજે ફરી તારી વાત થઈ... આંખોમાં ફરીથી રાત થઇ ગઇ. Read more