"હું" અને "તું"...

"હું" અને "તું" જ્યાંથી સમાપ્ત થઈએ છીએ ને,
ત્યાં થી જ "આપણે" ની શરુઆત થાય છે.

Comments

Popular posts from this blog

જરૂરી તો નથી.

वो में हूं

તારું વર્ણન