તુ હોય પાસે... Get link Facebook X Pinterest Email Other Apps - September 11, 2016 વદ અને સુદ એતો આંખો નો આભાસ છે, તુ હોય પાસે તો કાયમ પુનમ જેવો ઉજાસ છે. Read more
મારો વિકલ્પ... Get link Facebook X Pinterest Email Other Apps - September 11, 2016 કોઇને પુરતો, કોઇને અલ્પ મળી ગયો... નક્કી તને મારો વિકલ્પ મળી ગયો. Read more
તારા વગર... Get link Facebook X Pinterest Email Other Apps - September 11, 2016 હુ ચલાવી લઉં એમ છું મારા વગર... પણ, જીવવું શકય નથી તારા વગર. Read more
આ દિલ... Get link Facebook X Pinterest Email Other Apps - September 10, 2016 સમજે છે તું તોયે અનજાન બને છે... સમજી જાને આ દિલ વેરાન બને છે. Read more
તારી કલ્પનાઓનુ એક જગત.... Get link Facebook X Pinterest Email Other Apps - September 10, 2016 મૃગજળમાં પાણી પીતું એક હરણ મે જોયું હતુ... બંધ આંખે તારી કલ્પનાઓનુ એક જગત મે જોયુ હતુ. Read more
"હું" અને "તું"... Get link Facebook X Pinterest Email Other Apps - September 09, 2016 "હું" અને "તું" જ્યાંથી સમાપ્ત થઈએ છીએ ને, ત્યાં થી જ "આપણે" ની શરુઆત થાય છે. Read more
તુ અને તારી વાતો... Get link Facebook X Pinterest Email Other Apps - September 08, 2016 નખરાઓ સાથે છે તારો જુનો નાતો.... છતાં પણ ગમે છે તુ અને તારી વાતો. Read more