'તું અને તારી વાતો...' Get link Facebook X Pinterest Email Other Apps - September 15, 2016 જયારે હતો જ નહીં આપસમાં કોઈ નાતો... તો પણ કેમ યાદ આવે છે 'તું અને તારી વાતો...' Read more
તારી યાદને... Get link Facebook X Pinterest Email Other Apps - September 15, 2016 તારી યાદને આદત પડી ગઈ રોજ મારી પાસે આવવાની... નહીંતર મને કયાં આદત હતી રોજ તને યાદ કરવાની. Read more
તારી વાત... Get link Facebook X Pinterest Email Other Apps - September 14, 2016 વાત વાતમાં જો કયારેક તારી વાત નીકળે... તો, તારી એક જ વાતમાં આખી રાત નીકળે. Read more
તારા હસ્તાક્ષર... Get link Facebook X Pinterest Email Other Apps - September 14, 2016 તારી આંખોના પાંપણ એકાએક એ રીતે ઢળી ગયા, જાણે મારા પ્રસ્તાવ પર મને તારા હસ્તાક્ષર મળી ગયા. Read more
તારી આંખોની ભાષા... Get link Facebook X Pinterest Email Other Apps - September 14, 2016 તારી આંખોની ભાષા ગજબ હોય છે... કેટલું બોલે છે એ, જ્યારે તું ચૂપ હોય છે. Read more
પહેલી વાર... Get link Facebook X Pinterest Email Other Apps - September 13, 2016 પહેલી વાર અડકેલા તારા ગાલ મારા હોઠ ને, આવઙી વ્યાખ્યા મુલાયમતાની આ ઠોઠ ને. Read more
તુ હોઇશ તો... Get link Facebook X Pinterest Email Other Apps - September 13, 2016 તુ હોઇશ તો સાગર આખો તરી જઇશ, નહી તો હવે હું ઝાકળમાં પણ ઙુબી જઇશ. Read more