તારા હસ્તાક્ષર...

તારી આંખોના પાંપણ એકાએક એ રીતે ઢળી ગયા,
જાણે મારા પ્રસ્તાવ પર મને તારા હસ્તાક્ષર મળી ગયા.

Comments

Popular posts from this blog

જરૂરી તો નથી.

वो में हूं

તારું વર્ણન