હું તો છુ જ ને... Get link Facebook X Pinterest Email Other Apps - September 19, 2016 જે છે ને એ તો છે જ.. ને કંઈ નહીં હોય ને તો હું તો છુ જ ને. Read more
બે કદમ... Get link Facebook X Pinterest Email Other Apps - September 16, 2016 બે કદમ શું ચાલી તું મારી સાથે.. હું સચવાય ગયો ને જિંદગી દોડતી થઇ ગઇ. Read more
'તું...' Get link Facebook X Pinterest Email Other Apps - September 16, 2016 એ જે લાખમાં એક હોય છે... મારા માટે એવી વ્યક્તિ છે 'તું.' Read more
'તું અને તારી વાતો...' Get link Facebook X Pinterest Email Other Apps - September 15, 2016 જયારે હતો જ નહીં આપસમાં કોઈ નાતો... તો પણ કેમ યાદ આવે છે 'તું અને તારી વાતો...' Read more
તારી યાદને... Get link Facebook X Pinterest Email Other Apps - September 15, 2016 તારી યાદને આદત પડી ગઈ રોજ મારી પાસે આવવાની... નહીંતર મને કયાં આદત હતી રોજ તને યાદ કરવાની. Read more
તારી વાત... Get link Facebook X Pinterest Email Other Apps - September 14, 2016 વાત વાતમાં જો કયારેક તારી વાત નીકળે... તો, તારી એક જ વાતમાં આખી રાત નીકળે. Read more
તારા હસ્તાક્ષર... Get link Facebook X Pinterest Email Other Apps - September 14, 2016 તારી આંખોના પાંપણ એકાએક એ રીતે ઢળી ગયા, જાણે મારા પ્રસ્તાવ પર મને તારા હસ્તાક્ષર મળી ગયા. Read more