Posts

વિષય તું જ મળે...

મને જયારે કઇ વિચારવાનો સમય મળે... ત્યારે વિષય તું જ મળે.

નામ તારુ...

ખોવાયલો હતો તારા વિચારોમાં ને... કોઇએ મારું નામ પૂછી લીધું.. બોલવું હતુ કંઈક ને નામ તારુ બોલી લીધું.

બસ એક તું...

નથી તમન્ના મશહૂર થવાની, બસ એક તું ઓડખે છે એજ ઘણું છે...

શરૂઆત...

આવજો કીધા પછી પણ એક કલાક વાત થાય, બસ પ્રેમની શરૂઆત ત્યાંથી જ થાય.

હાથ માં હાથ તારો હોય...

હસી મારી ત્યારે ખીલે જયારે  સામે ચહેરો તારો હોય.. જીવવાની મજા ત્યારે આવે જયારે મારા શ્વાસ માં શ્વાસ તારો હોય.. દુનિયા જીતી લઉં આખી બસ એવો વિશ્વાસ તારો હોય.. જાહોજલાલી થી જિંદ...

ગઝલો મારી...

શબ્દો ઘણા છે તોય રોજ ખુટે છે... જાણે તું ગઝલો મારી રોજ લુંટે છે.

તારુ હાસ્ય...

મારા સ્વપ્ન ઉપર તુ હસી પણ, મારું સ્વપ્ન જ તારુ હાસ્ય હતું.