હાથ માં હાથ તારો હોય...
હસી મારી ત્યારે ખીલે જયારે સામે ચહેરો તારો હોય..
જીવવાની મજા ત્યારે આવે જયારે મારા શ્વાસ માં શ્વાસ તારો હોય..
દુનિયા જીતી લઉં આખી બસ એવો વિશ્વાસ તારો હોય..
જાહોજલાલી થી જિંદગી ગુજારી દઉં હું, બસ મારા હાથ માં હાથ તારો હોય.

Comments
Post a Comment