ગોરી રાધા ને કાળો કાન... Get link Facebook X Pinterest Email Other Apps - October 02, 2016 નજરથી નજર મળીને થઈ ગયો હું લાલ... હવે તો જોવું જ રહ્યું, ગોરી રાધા ને કાળો કાન. Read more
મારું મન મોહી ગયું... Get link Facebook X Pinterest Email Other Apps - October 01, 2016 તને જતાં જોઇ પનઘટ ની વાટે, મારું મન મોહી ગયું... Read more
જ્યાં તું ન હોય... Get link Facebook X Pinterest Email Other Apps - October 01, 2016 જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે, પણ જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી. Read more
સુંદર... Get link Facebook X Pinterest Email Other Apps - October 01, 2016 "તુ" જાણે છે, સુંદર એટલે શુ? પહેલો શબ્દ ફરી વાંચ. Read more
વિષય તું જ મળે... Get link Facebook X Pinterest Email Other Apps - September 29, 2016 મને જયારે કઇ વિચારવાનો સમય મળે... ત્યારે વિષય તું જ મળે. Read more
નામ તારુ... Get link Facebook X Pinterest Email Other Apps - September 29, 2016 ખોવાયલો હતો તારા વિચારોમાં ને... કોઇએ મારું નામ પૂછી લીધું.. બોલવું હતુ કંઈક ને નામ તારુ બોલી લીધું. Read more
બસ એક તું... Get link Facebook X Pinterest Email Other Apps - September 28, 2016 નથી તમન્ના મશહૂર થવાની, બસ એક તું ઓડખે છે એજ ઘણું છે... Read more