જ્યાં તું ન હોય...

જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે,
પણ જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી.

Comments