Posts

ગોરી રાધા ને કાળો કાન...

નજરથી નજર મળીને થઈ ગયો હું લાલ... હવે તો જોવું જ રહ્યું, ગોરી રાધા ને કાળો કાન.

મારું મન મોહી ગયું...

તને જતાં જોઇ પનઘટ ની વાટે, મારું મન મોહી ગયું...

જ્યાં તું ન હોય...

જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે, પણ જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી.

સુંદર...

"તુ" જાણે છે, સુંદર એટલે શુ? પહેલો શબ્દ ફરી વાંચ.

વિષય તું જ મળે...

મને જયારે કઇ વિચારવાનો સમય મળે... ત્યારે વિષય તું જ મળે.

નામ તારુ...

ખોવાયલો હતો તારા વિચારોમાં ને... કોઇએ મારું નામ પૂછી લીધું.. બોલવું હતુ કંઈક ને નામ તારુ બોલી લીધું.

બસ એક તું...

નથી તમન્ના મશહૂર થવાની, બસ એક તું ઓડખે છે એજ ઘણું છે...