Posts

“હથેળી”નું હોવું...

આ હથેળીમાં તારી “હથેળી”નું હોવું, એ પણ આ હથેળીમાંની જ “ વાત ” છે.

ને મારું જીગર...

આંખમાં કાજળ, કમરમાં કેડીયું.. ને મારું જીગર તારી વાહે વાહે દોડિયું.

એક જલક...

ખોટી છે પણ તોય મનની મુરાદ છે, બસ તારી એક જલક જોવાની જિદ છે.

ત્યારે વરસાદ પણ...

તૈયાર થઇને જયારે તું આવે, ત્યારે વરસાદ પણ તારા કામણને નિહાળવા દોડી આવે.

આઝાદ રાખું છું...

અહીંયા એ રીતે હું આપણો સંવાદ રાખુ છું, બધું ભૂલી જવામાં પણ તને અપવાદ રાખુ છું. તને આપી જવી છે એટલે હું યાદ રાખુ છું, નહીંતર હર ખુશીમાં જાત મારી બાદ રાખુ છું. સરળતાથી મને વાંચી શ...

અણધારી...

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી, અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.

એક મોકો...

એક મોકો તો આપ મળવાનો તું, પછી એક પણ મોકો નહિ આપું તને છોડવાનો હું.