તને ગુમાવાનો ભય... Get link Facebook X Pinterest Email Other Apps - March 25, 2017 તું જેને શક કહે છે એ શક નહીં, પણ તને ગુમાવાનો ભય છે. Read more
તું અને તારી વાતો... Get link Facebook X Pinterest Email Other Apps - March 25, 2017 મેસેજ ની રીંગ વાગે ને મન માં આવે છે તારી યાદો, કઇજ નથી ખુટતું આજે, ખુટે છે તો બસ તું અને તારી વાતો . Read more
તારી જ ઈચ્છા... Get link Facebook X Pinterest Email Other Apps - March 25, 2017 તને ખોવાનો મારો ઈરાદો ન હતો, બસ એક તારી જ ઈચ્છા મેં પુરી કરી એવું લાગે છે. Read more
જિંદગી... Get link Facebook X Pinterest Email Other Apps - March 25, 2017 જિંદગી ને પણ ક્યારેક રેઢી મૂકી દેવી જોઈએ , બહુ સાચવેલી વસ્તુ લમ્બો સમય ટકતી નથી. Read more
અધૂરી રેખા... Get link Facebook X Pinterest Email Other Apps - March 25, 2017 કોઈ કેટલું ચાલે સાથમાં... જ્યારે રેખા જ હોય અધૂરી હાથ માં. Read more
પાનખર... Get link Facebook X Pinterest Email Other Apps - March 25, 2017 દરેક સબંધ માં એક પાનખર તો આવવી જ જોઈએ , ખબર તો પડે કેટલું છૂટી ગયું અને કેટલું રહી ગયું. Read more
પ્રેમ ની વ્યાખ્યા... Get link Facebook X Pinterest Email Other Apps - March 24, 2017 હશે બધું છતાં કશું નહીં હોય, કદાચ પ્રેમ ની વ્યાખ્યા એ થી વધુ નહીં હોય. Read more