Posts

એક હાથે...

આખી દુનિયા સાથે એક જ હાથે લડી લ ઉ , જો મારો બીજો હાથ તારા હાથ માં હોય તો.

પ્રેરણા બને...

મારી ભૂલ ને સંતાડવા તું પડદો બને , અને મને સુધારવા તું પ્રેરણા બને.

જિંદગી તું છે...

હું જિંદગી માટે જીવું છું, અને મારી જિંદગી 'તું' છે.

સરવાળો એક જ થાય છે...

એટલું તો ગણિત મને પણ આવડે છે કે, તારી અને મારી બાદબાકી ભલે શૂન્ય થતી હોય, પણ સરવાળો તો એક જ થાય છે.

તારા નામ નો ધબકારો...

તારા પ્રેમ નો જ તો એ ચમકારો હતો, હૃદય મારુ હતું ને તારા નામ નો ધબકારો હતો.

મારાથી ઓળખશે...

એક વાર તું મને ઓળખી જા બસ, પછી આખી દુનીયા તને મારાથી ઓળખ શે.

તારી સાથે...

મરતા તો તારી પર લાખો હશે, હું તો તારી સાથે જીવવા માંગુ છું.