Posts

કાના નું હૃદય...

જગત શું જાણે રાધા એ શું ખોયું હશે? છાને ખૂણે કદાચ કાના નું હ્રદય પણ રોયું હશે.

જીવવા જેવી લાગે...

કોઈક તો છે મારી ચિંતા કરે છે, એવું થવા લાગે ત્યારે જીંદગી જીવવા જેવી લાગે.

એક હાથે...

આખી દુનિયા સાથે એક જ હાથે લડી લ ઉ , જો મારો બીજો હાથ તારા હાથ માં હોય તો.

પ્રેરણા બને...

મારી ભૂલ ને સંતાડવા તું પડદો બને , અને મને સુધારવા તું પ્રેરણા બને.

જિંદગી તું છે...

હું જિંદગી માટે જીવું છું, અને મારી જિંદગી 'તું' છે.

સરવાળો એક જ થાય છે...

એટલું તો ગણિત મને પણ આવડે છે કે, તારી અને મારી બાદબાકી ભલે શૂન્ય થતી હોય, પણ સરવાળો તો એક જ થાય છે.

તારા નામ નો ધબકારો...

તારા પ્રેમ નો જ તો એ ચમકારો હતો, હૃદય મારુ હતું ને તારા નામ નો ધબકારો હતો.