કાના નું હૃદય... Get link Facebook X Pinterest Email Other Apps - April 03, 2017 જગત શું જાણે રાધા એ શું ખોયું હશે? છાને ખૂણે કદાચ કાના નું હ્રદય પણ રોયું હશે. Read more
જીવવા જેવી લાગે... Get link Facebook X Pinterest Email Other Apps - April 03, 2017 કોઈક તો છે મારી ચિંતા કરે છે, એવું થવા લાગે ત્યારે જીંદગી જીવવા જેવી લાગે. Read more
એક હાથે... Get link Facebook X Pinterest Email Other Apps - April 02, 2017 આખી દુનિયા સાથે એક જ હાથે લડી લ ઉ , જો મારો બીજો હાથ તારા હાથ માં હોય તો. Read more
પ્રેરણા બને... Get link Facebook X Pinterest Email Other Apps - April 02, 2017 મારી ભૂલ ને સંતાડવા તું પડદો બને , અને મને સુધારવા તું પ્રેરણા બને. Read more
જિંદગી તું છે... Get link Facebook X Pinterest Email Other Apps - April 02, 2017 હું જિંદગી માટે જીવું છું, અને મારી જિંદગી 'તું' છે. Read more
સરવાળો એક જ થાય છે... Get link Facebook X Pinterest Email Other Apps - April 02, 2017 એટલું તો ગણિત મને પણ આવડે છે કે, તારી અને મારી બાદબાકી ભલે શૂન્ય થતી હોય, પણ સરવાળો તો એક જ થાય છે. Read more
તારા નામ નો ધબકારો... Get link Facebook X Pinterest Email Other Apps - April 02, 2017 તારા પ્રેમ નો જ તો એ ચમકારો હતો, હૃદય મારુ હતું ને તારા નામ નો ધબકારો હતો. Read more