જિન્દગીમાં ભલે સાથે ના રહો... Get link Facebook X Pinterest Email Other Apps - April 06, 2017 જિન્દગીમાં ભલે સાથે ના રહો, બસ અમને એકલા ના મુકતા કોઈ દિવસ Read more
તારો હાથ આપી જો મને... Get link Facebook X Pinterest Email Other Apps - April 06, 2017 લાવ તારો હાથ આપી જો મને, તું હ્યદયમાં ક્યાંક સ્થાપી જો મને, તું નસેનસમાં વહે છે રક્ત બની, કોઈ પણ છેડે થી કાપી જો મને. Read more
સાથે વિતાવેલી એક પળ આપી દે... Get link Facebook X Pinterest Email Other Apps - April 06, 2017 સાથ નહીં તો સાથે વિતાવેલી એક પળ આપી દે, હું ક્યાં નફો માંગુ છું, મને તો બસ ખાલી મુદ્દલ આપી દે. Read more
હાથ ની રેખાઓ... Get link Facebook X Pinterest Email Other Apps - April 05, 2017 હાથ ની રેખાઓ કદાચ જીંદગી ની લંબાઈ બતાવી શકતી હશે સાહેબ, પણ ગહેરાઇ નથી બતાવી શકતી. Read more
સમજાય છે... Get link Facebook X Pinterest Email Other Apps - April 05, 2017 જોઈ ને તને એટલું તો સમજાય છે, કોઈ આટલું સુંદર હજુ પણ સર્જાય છે. Read more
કૃષ્ણ દીવાની... Get link Facebook X Pinterest Email Other Apps - April 04, 2017 ઝેર કેવું હોય એ ભોલેનાથ ને પુછાય, બાકી કૃષ્ણ દીવાની મીરા તો મીઠું જ ક હેશે. Read more