તારો હાથ આપી જો મને... Get link Facebook X Pinterest Email Other Apps - April 06, 2017 લાવ તારો હાથ આપી જો મને, તું હ્યદયમાં ક્યાંક સ્થાપી જો મને, તું નસેનસમાં વહે છે રક્ત બની, કોઈ પણ છેડે થી કાપી જો મને. Get link Facebook X Pinterest Email Other Apps Comments
Comments
Post a Comment