Posts

આપના પ્રેમ આગળ...

Image
જીવન માં કાશ એવી એક રાત આવી જાય સમય પણ આપણે બંને ને જોઈ ને ત્યાજ થોભી જાય, હું ચૂપ રાહુ તું પણ ચૂપ રહે અને કુદરત પણ આપણા પ્રેમ આગળ નામી જાય.

જિન્દગીમાં ભલે સાથે ના રહો...

Image
જિન્દગીમાં ભલે સાથે ના રહો, બસ અમને એકલા ના મુકતા  કોઈ દિવસ

તારો હાથ આપી જો મને...

Image
લાવ તારો હાથ આપી જો મને, તું હ્યદયમાં ક્યાંક સ્થાપી જો મને,  તું નસેનસમાં વહે છે રક્ત બની,  કોઈ પણ છેડે થી કાપી જો મને.

જન્નત મળી કહેવાય...

Image

સાથે વિતાવેલી એક પળ આપી દે...

Image
સાથ નહીં તો સાથે વિતાવેલી એક પળ આપી દે, હું ક્યાં નફો માંગુ છું, મને તો બસ ખાલી મુદ્દલ આપી દે.

હાથ ની રેખાઓ...

Image
હાથ ની રેખાઓ કદાચ જીંદગી ની લંબાઈ  બતાવી શકતી હશે સાહેબ, પણ ગહેરાઇ નથી બતાવી શકતી.

સમજાય છે...

Image
જોઈ ને તને એટલું તો સમજાય છે, કોઈ આટલું સુંદર હજુ પણ સર્જાય છે.