આપના પ્રેમ આગળ...

જીવન માં કાશ એવી એક રાત આવી જાય
સમય પણ આપણે બંને ને જોઈ ને ત્યાજ થોભી જાય,
હું ચૂપ રાહુ તું પણ ચૂપ રહે અને
કુદરત પણ આપણા પ્રેમ આગળ નામી જાય.

Comments

Popular posts from this blog

જરૂરી તો નથી.

वो में हूं

તારું વર્ણન