એવું ના થઈ શકે... Get link Facebook X Pinterest Email Other Apps - April 10, 2017 શું એવું ન થઇ શકે કે હું પ્રેમ માગુ અને તુ ભેટી ને કહે બિજુ કઈ.? Read more
શુકુન મળે છે... Get link Facebook X Pinterest Email Other Apps - April 10, 2017 એક સુકુન મળે છે તારી જોડે, જે દુનિયા ના બધા સુખ કરતા અનેરું છે. Read more
આપના પ્રેમ આગળ... Get link Facebook X Pinterest Email Other Apps - April 09, 2017 જીવન માં કાશ એવી એક રાત આવી જાય સમય પણ આપણે બંને ને જોઈ ને ત્યાજ થોભી જાય, હું ચૂપ રાહુ તું પણ ચૂપ રહે અને કુદરત પણ આપણા પ્રેમ આગળ નામી જાય. Read more
જિન્દગીમાં ભલે સાથે ના રહો... Get link Facebook X Pinterest Email Other Apps - April 06, 2017 જિન્દગીમાં ભલે સાથે ના રહો, બસ અમને એકલા ના મુકતા કોઈ દિવસ Read more
તારો હાથ આપી જો મને... Get link Facebook X Pinterest Email Other Apps - April 06, 2017 લાવ તારો હાથ આપી જો મને, તું હ્યદયમાં ક્યાંક સ્થાપી જો મને, તું નસેનસમાં વહે છે રક્ત બની, કોઈ પણ છેડે થી કાપી જો મને. Read more
સાથે વિતાવેલી એક પળ આપી દે... Get link Facebook X Pinterest Email Other Apps - April 06, 2017 સાથ નહીં તો સાથે વિતાવેલી એક પળ આપી દે, હું ક્યાં નફો માંગુ છું, મને તો બસ ખાલી મુદ્દલ આપી દે. Read more