તું સુંદર નહીં પણ ચાલક હતી...
તે જ બતાવેલા સપનાઓ અધૂરા રહી ગયા...
તો શું? એ સપનાઓ નિહાળવાની ભૂલ પણ મારી જ હતી ને,
ખબર જ હતી તને તારી ને મારી મંજિલ અલગ જ છે...
તો શું? તારી સાથે એક જ રસ્તે ચાલવાની કોશિશ પણ મારી જ હતી ને,
સાચી છે તું, તે નહોતું કીધું મને તારી રાહ જોવાની...
તો શું? તારા જ રસ્તે તારી રાહ જોવાની ભૂલ પણ મારી જ હતી ને,
યાદ છે તે કહ્યું હતું કે મળીશું આપણે...
તો શું? મળવાની ઈચ્છા તો માત્ર મારી જ હતી ને,
અલગ થવાનો નિર્ણય તારો જ હતો...
તો શું? સાથે રહેવાની જીદ તો મારી જ હતી ને,
ખબર જ છે તું ખૂબ સુંદર છે...
તો શું? તું સુંદર કરતા ચાલક વધુ હતી ને.

Comments
Post a Comment